ચાલો આયુર્વેદ અપનાવીએ અને જીવનભર નિરોગી રહીએ
તુલસી -શરદી કફ તાવ લિવર
બ્રાહ્મી -યાદ શક્તિ
અર્જુનછાલ- હૃદયરોગ
હરડે- કબજીયાત
શતાવરી- અમ્લપિત્ત ધાવણ
હાંડસાંકળ- તૂટેલાહાડકાં કેલ્શિયમ
કુંવારપાઠું- ચામડી સૌન્દર્ય
નગોડ- સાંધાનો દુઃખાવો
પાનફૂટી- પથરી
ભોંયઆમલી- કમળો
આંખ- ડોડી(જીવંતી)
ભાંગરો- કેશવર્ધક
છાસ- સંગ્રહણી
સુરણ- મસા(પાઈલ્સ)
સિંધવ- રુચિ,દાંતના રોગ
પવાડિયું- દાદર
લીમડો- ચામડીના રોગ,દાંત
વાવડીંગ- કૃમિ
કણજી- કરોળિયો
કાંચનાર- કંઠમાળ
બાવચી- સફેદ કોઢ
અશ્વગંધા- શક્તિવર્ધક ઉંઘ
ઘા- બાજરિયું ઘા માટે
શીમળો- ખીલ
મધ- કફનાશક
તલતેલ- વાતનાશક
ઘી- પિત્તશામક
ગાયનું માખણ- શક્તિવર્ધક
ગુલાબ- આંખની બળતરા
કૌચા- જાતીય નબળાઈ
સ્નાન- થાક ઉતારવા
વ્યાયામ- શરીરને સ્થિર કરવા
લીલી ચા- ઇન્ફેક્શન શરદી
અજમો- પેટના રોગ
ફુદીનો- શરદી તાવ પાચનશક્તિ
ગળો- જૂનો તાવ તમામ રોગ
અરડૂસી- શરદી ખાંસી દમ
નગોડ- વા ને વાળના રોગ
ભોંયરીંગણી- ખાંસી કફ
સાટોડી- મુત્રરોગ સોજો
આકડો- વા શ્વાસના રોગ
ગરમાળો- કબજીયાત ચામડી
દૂધી- ચરબીને કોલેસ્ટ્રોલ ઘટાડવા
જાસૂદ- વાળ રક્તસ્રાવ ઘટાડવા
હરડે- આરોગ્ય વધારવા
દૂધ- શક્તિવર્ધકને શુક્રવર્ધક
ધરો- વર્ણ સુધારક
ઉમરો- એસિડિટી
અડદ- શરીર પુષ્ટિ માટે
આદુ- ભૂખ વધારે પાચન
ગંઠોડા- અલ્પનિંદ્રા ઉંઘ
આમળા- એસિડિટી શક્તિ વધારે
લીંબુ- અરુચિ પાચન
હિંગ- ગેસ આફરો
ત્રિફળા- આંખની દ્રષ્ટિ
દિવેલ- આમવાત,કબજીયાત
બકરીનું દુધ- પાચન કોલાઈટીસ
અરીઠા- આધાશીશી વાળ
કેરીની ગોટલી- ચામડી અળાઈ
કાંચકો- પેટનો દુઃખાવો
જેઠીમધ- સ્વર ખાંસી
મોરપીંછ ભસ્મ- ઉલ્ટી
હળદર- કેન્સર કાકડા
શેરડી- કમળો
ફટકડી- નસકોરી
ઘોડાવજ- મગજ સ્મૃતિ નબળાઈ
નાગરમોથ- ભૂખ ન લાગવી તાવ
મીઠો લીમડો- ચામડી વાળ
સરગવો- ચામડી હાડકાં
પારિજાત- સાંધાના દુખાવા વાળ
બીલી- પાચન ડાયાબીટીસ
દેશીગોળ-પાચનશક્તિ વધારે
ખાંડ - રોગના ડખા કરવા માટે
રિફાઈન્ડતેલ- બીમારીના ખેલ
મેંદો - રોગની કંકોતરી
આપણી ખાવા પીવાની ભુલોને લીધે જ મોટાભાગના રોગનું નિર્માણ થાય છે છતાં આપણે આવી ભૂલો એક આપણી જીભના સ્વાદ માટે જ કરીએ છીએ અને પછી ઉધરસથી માંડીને કેન્સર સુધીના રોગોની યાત્રા કરવી પડતી હોય છે
સાહેબ હવે,,,, બંધ કરજો આ હોટલના ચટાકા પટાકાને ઠંડાપીણાં આઈસ્ક્રીમ ઠંડુપાણી બહારના ફૂડ પેકેટ અને કચરા જેવા ખોરાક,,,નહિ તો જીવનભર એલોપથી ગોળીઓ ખાઈને જીવવા છતાં અનેક રોગ લઈને ફરવું પડશે એ નક્કી છે
એવું કહેવાય છે કે જો માનવી ફકત જીવવા માટે જ ખાય તો કોઈપણ રોગ આવતો નથી પરંતુ 84 લાખ જીવોમાં એક માનવી જ એવું પ્રાણી છે જે ફકત ખાવા માટે જ જીવતો હોય તેવું લાગે છે અને માટેજ નિત્ય નવા રોગનું નિર્માણ થાય છે
આ વાયરસ પણ એક માનવીને જ નડે છે કોઈ પશુપક્ષીને નડતો નથી આવું કેમ,,,?
કોઈ દિવસ વિચાર્યું છે ખરું?
બધાને ખબર છે કે આ બધા રોગના મૂળમાં માનવી પોતેજ જવાબદાર છે છતાં આપણે,,,,,મન ફાવે તેવું,,,,મન ફાવે તેટલું,,,અને મન ફાવે ત્યારે,,બસ આ 8 કરોડની બોડીમા પધરાવે જ રાખીએ છીએ
જૂનું પચતું નથી અને નવું ખાધા કરીએ પછી રોગ ના આવે તો શું થાય
કોઈપણ પશુપક્ષી બેડોળ નથી કારણ દિવસ આથમી જાય ત્યારે મોટાભાગના પશુપક્ષીઓ ખોરાક ખાતા નથી જ્યારે આપણે રાત્રે બાર વાગે પણ હોટેલની લાઈનમાં ઉભા રહીને ખાઈએ છીએ
સાહેબ,,,બહુ થયું હવે,,આ બધું પશ્ચિમનું આંધળું અનુકરણ હવે તો સુધરો,,,,ક્યારે સુધરશો હવે તો,,,,, ઈશ્વર પણ આ કાળા માથાના માનવીના કૃત્યોથી કંટાળી ગયો છે
તો ચાલો જાગ્યા ત્યારથી સવાર સમજીને આજથી જ આપણે આપણી ખાવા પીવાની કુટેવોને ભૂલીને સારું આરોગ્ય જળવાય તેવું ખાવાનું ચાલુ કરીએ

No comments:
Post a Comment